Friday, September 29, 2017

વિજય સિદ્ધિ દ્રવ્ય પડીકી

રાજા ઓ દશેરા ના દિવસે વિજય મુહૂર્ત માં શમી વૃક્ષ નું પૂજન કરતા હતા.સમસ્ત વર્ષ માં વિજય ધન સમૃદ્ધિ ની કામના સાથે શમી વૃક્ષ ના પણ માટી ઘરમાં જાળવી રાખતા.આજ ના સમયે પણ આ પૂજા નો લાભ ઘણા લોકો લે છે.મારા યજમાનો ના લાભાર્થે પ્રતિ વર્ષ પૂજા થાય છે.
યજમાન રાજા નું કલ્યાણ એજ ઉદ્દેશ રહે છે.
આ પૂજા માં વાસ્તુદેવ નું સ્મરણ, જયા દેવી,વિજયા દેવી અને અપરાજીતા દેવી નું પૂજન થાય છે.
સર્વ પૂજાની જેમ જ  શમી વૃક્ષ પાસે ગણેશ નું સ્થાપન કરી ,સંકલ્પ કરી ,ક્રિયાશક્તિ જયા તથા ઉમાશક્તિ વિજયા ના સ્થાપન વચ્ચે અપરાજીતા નું સ્થાપન કરવા માં આવે છે.


शमिं शमयते पापं
शमिं शत्रु विनाशिनी ।
अर्जुनस्य धनुर्धारी
रामस्य प्रियवादिनी ।।
પ્રાર્થના પૂજા કરી તેને  ગૃહે લાવી નાના પોકેટ  માં રાખવું

2 comments:

  1. nice to do pooja !! next will explain how pooja be done too!!

    ReplyDelete
  2. Very nice to do Pooja and also very nice explanation.

    ReplyDelete

નક્ષત્ર વૃક્ષ

ધનિષ્ઠા નક્ષત્ર નું વૃક્ષ સીમળો અર્થાત શમી છે.